મિત્રતા Get link Facebook X Pinterest Email Other Apps January 29, 2020 મૈત્રી મોટી મીરાત છે, મૈત્રી મોટી વિરાટ આભ છે, મૈત્રી રૂપી કળશમાં , શુભ અને લાભ છે. - શ્રધ્ધા 😍 Read more
દુહિતા દેવો ભવઃ Get link Facebook X Pinterest Email Other Apps January 28, 2020 દિકરી આવી અમ આંગણે, સફળ થયો જન્મારો, અમે ઉછેરીશું સ્નેહજળથી, એ તો છે તુલસી નો ક્યારો। - શ્રધ્ધા 😍 Read more
ભૂલ Get link Facebook X Pinterest Email Other Apps January 26, 2020 તમારી ભૂલ થાય ને તો તમને છોડનાર ઘણા જ હશે, પરંતુ ભૂલ થયા પછી તમને સંભાળી લેનાર ખૂબ ઓછા હશે.😊 - શ્રધ્ધા😍 Read more
પ્રજાસત્તાક દિવસ Get link Facebook X Pinterest Email Other Apps January 25, 2020 ના જીવો ધર્મ ના નામે, ના મરો ધર્મ ના નામે, માણસાઈ જ ધર્મ છે ભારતનો, જીવો તો ભારતના નામે.🌍 પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છા 🙏 - શ્રધ્ધા 😍 Read more
મીઠી જપકી Get link Facebook X Pinterest Email Other Apps January 24, 2020 દુનિયાની બધીજ ખુશી મળી જાય છે , જયારે પપ્પાના ખોળામા એક મીઠી જપકી મળી જાય છે.😍 - શ્રધ્ધા Read more