સ્ત્રી Get link Facebook X Pinterest Email Other Apps March 28, 2020 સ્ત્રી એટલે તમને ખુશ કરવા માટે, પોતાનુ દુ:ખ છુપાવીને ખોટું હસનાર વ્યક્તિ. - શ્રદધા😍 Read more
મુસાફીર Get link Facebook X Pinterest Email Other Apps March 25, 2020 શાયર તો જમાનો છે સાહેબ, અમે તો ખાલી મુસાફીર છીએ, બસ આ પ્રાણ જાય ત્યાં છુધી જીવવા ની જીદ છે, બાકી આ સ્વાર્થી દુનિયામાં ક્યાં કોઈ કોઈનુ છે. - શ્રદધા 😍 Read more
Navratri special Get link Facebook X Pinterest Email Other Apps March 25, 2020 કાર્યૅષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા - શ્રદધા😍 Read more
મન ની વાત Get link Facebook X Pinterest Email Other Apps March 18, 2020 કહેવું છે ઘણું પણ લાગણી કેવી છુપાય છે તારી યાદમાં, શબ્દો કેવા શરમાય છે તારી યાદમાં , શ્વાસ આવે છે ને જાય છે તારી યાદમાં, પ્રેમના ફૂલો કેવા કરમાય છે તારી યાદમાં - શ્રધ્ધા 😍 Read more
આવડત Get link Facebook X Pinterest Email Other Apps March 16, 2020 હંમેશા ખુશ રહેવા માટે સમજણ અને આવડત જરૂરી છે, સગવડ સુવિધાઓ નહી. - શ્રધ્ધા 😍 Read more
તકલીફ Get link Facebook X Pinterest Email Other Apps March 16, 2020 તુટેલા સપના અને રૂઠેલા સગા તકલીફ બહુજ આપે છે। - શ્રધ્ધા 😍 Read more
દુર હોય કે પાસ Get link Facebook X Pinterest Email Other Apps March 11, 2020 દુર હોવ કે પાસ, તમે છો અમારા માટે કંઈક ખાસ, કહે છે લોકો કે પ્રેમ છે સૌથી મોટો સંબંધ, પણ અમારા માટે તો પ્રેમ નો મતલબજ તમે છો. - શ્રધ્ધા 😍 Read more
વ્હાલાનો રંગ Get link Facebook X Pinterest Email Other Apps March 11, 2020 મને કોઈ ઈચ્છા નથી હોળી ના રંગમા રંગાવાની, ઈચ્છા છે તો ફક્ત મારા વ્હાલાના રંગમા રંગાવાની - શ્રધ્ધા 😍 Read more
સ્નેહ Get link Facebook X Pinterest Email Other Apps March 01, 2020 જે પોતાનું નથી એને ગુમાવવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને ત્યારે સમજી લેવું કે એ સબંધ સ્વાર્થ નો નહી પણ સ્નેહ નો છે. - શ્રધ્ધા 😍 Read more