મન ની વાત
કહેવું છે ઘણું પણ લાગણી કેવી છુપાય છે તારી યાદમાં,
શબ્દો કેવા શરમાય છે તારી યાદમાં ,
શ્વાસ આવે છે ને જાય છે તારી યાદમાં,
પ્રેમના ફૂલો કેવા કરમાય છે તારી યાદમાં
- શ્રધ્ધા 😍
શબ્દો કેવા શરમાય છે તારી યાદમાં ,
શ્વાસ આવે છે ને જાય છે તારી યાદમાં,
પ્રેમના ફૂલો કેવા કરમાય છે તારી યાદમાં
- શ્રધ્ધા 😍
Comments
Post a Comment