Posts

પ્રીત

  પામી લઈસ હું જગ આખું, તુ માંડે જો પ્રીત મહેરની, ખોરડું તારું કાફી છે, નથી લાલસા મને શહેરની.                                                                      - શ્રદધા   😍                                                               

Maa❤️

  સમુદ્રની સ્યાહી બનાવી,સવૅ વૃક્ષોની ડાળીઓને કલમ બનાવી, અને સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી સ્વયં દેવી શારદા ઈશ્વરના વાત્સલ્ય, કરુણા તેમજ ઉદારતા જેવા અનેક ગુણોને લખવા બેસે ને તો પણ તેનો કદી પાર ન આવે.. અપાર શક્તિશાળી, પ્રેમ, વાત્સલ્ય જેવા અનન્ય ગુણો ધરાવતા ઈશ્વરને તમે જોયા છે ખરાં.......? હાં!!! એ ઈશ્વરને સાવ સગી આંખે મે ધરતી પર "માં" ના સ્વરૂપે જોયા છે.......જીવન નો પ્રત્યેક દિવસ, દિવસ ની પ્રત્યેક ક્ષણ જેની માત્ર સંતાનના સ્મિત સાથે જોડાયેલી રહે એ છે "માં". માં એ માનવ જીવનનું ગંગાજળ છે.પોતે સર્જૅલી સૃષ્ટિમાં જ્યારે દરેક ઠેકાણે પોંહચી શકવું ઈશ્વર માટે અશક્ય બન્યું તેથી તેમણે "માં" નું સજૅન કર્યું..અંત: કરણમાં રહેતા પ્રભુનુ બીજું નામ એટલે "માં". માં નું વાત્સલ્ય એ અમૃતના દરિયા કરતાં પણ વધારે મીઠું હોય છે.દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક ના કંઈક નામ આપતો હોય છે,પણ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનું આપે છે.મા એ સંતાન ની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની ગુરુ છે.મા નો પ્રેમ એજ જીવન નો સૌથી મોટો આશીર્વાદ છે.         ...

Shrr

  માંગતા નહિ કમાતા શીખો , પછી તે ભલે પ્રેમ હોય કે પૈસા.                                            - શ્રદધા 😍

આજ નો વિચાર

માથે બરફ અને મુખ માં બરફી હસે ને સાહેબ તો આખી દુનિયા તમારા તરફી હશે. જય શ્રી કૃષ્ણ 🙏 -શ્રદધા😍

પસંદ

  ક્યારેક અમુક લોકો એટલા માટે પણ પસંદ આવતા હોય છે, જે સાચું બોલી ને પોતે તૂટી જતા હોય છે,પણ કોઈ નું દિલ નથી તોડતા.                                                           -શ્રદધા😍

ચક્રવ્યૂહ

અભિમન્યુના ચક્રવ્યૂહથી એક વાત ની શીખ મળે છે કે, હંમેશા હિમ્મતથી હારજો પણ, હિમ્મત ક્યારે ના હારતા, કારણકે ચક્રવ્યૂહ રચવાવાળા આપણા જ હોય છે. મહાભારત સમયે પણ એજ સત્ય હતું અને આજે પણ એજ છે.                                                                          - શ્રદધા😍

માં