ચક્રવ્યૂહ

અભિમન્યુના ચક્રવ્યૂહથી એક વાત ની શીખ મળે છે કે,
હંમેશા હિમ્મતથી હારજો પણ, હિમ્મત ક્યારે ના હારતા,
કારણકે ચક્રવ્યૂહ રચવાવાળા આપણા જ હોય છે.
મહાભારત સમયે પણ એજ સત્ય હતું અને આજે પણ એજ છે.
                                                                         - શ્રદધા😍

Comments

Post a Comment

Popular posts from this blog

સ્નેહ

શહીદ

Shrr