પ્રીત Get link Facebook X Pinterest Email Other Apps April 21, 2025 પામી લઈસ હું જગ આખું, તુ માંડે જો પ્રીત મહેરની,ખોરડું તારું કાફી છે, નથી લાલસા મને શહેરની. - શ્રદધા 😍 Get link Facebook X Pinterest Email Other Apps Comments
સ્નેહ March 01, 2020 જે પોતાનું નથી એને ગુમાવવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને ત્યારે સમજી લેવું કે એ સબંધ સ્વાર્થ નો નહી પણ સ્નેહ નો છે. - શ્રધ્ધા 😍 Read more
શહીદ February 14, 2020 એની આંખો ની બે બૂંદ થી દરિયો પણ હાર્યો હશે , જેણે મેહેંદી વાળા હાથે માતૃભુમિ માટે પોતાના મંગળસૂત્ર ઉતાર્યા હશે. - શ્રધ્ધા 😍 Read more
Comments
Post a Comment