દુર હોય કે પાસ
દુર હોવ કે પાસ, તમે છો અમારા માટે કંઈક ખાસ,
કહે છે લોકો કે પ્રેમ છે સૌથી મોટો સંબંધ,
પણ અમારા માટે તો પ્રેમ નો મતલબજ તમે છો.
- શ્રધ્ધા 😍
કહે છે લોકો કે પ્રેમ છે સૌથી મોટો સંબંધ,
પણ અમારા માટે તો પ્રેમ નો મતલબજ તમે છો.
- શ્રધ્ધા 😍
Waahh😍
ReplyDelete-piyu
Laya laya laya
ReplyDelete