યાદો ની સંદૂક

માટી જેવા સપના મારા,મોજા થી ધોવાઈ ગયા,
પારકાને ક્યાં શોધું અહીંયા,મારા પોતાનાજ ખોવાઈ ગયા,
વિતેલી ક્ષણો યાદ કરીતો, આંસુ છલકાઈ ગયા,
સબંધો તો ઘણા મળ્યા છે, પણ અમુક દિલમાં સચવાઈ ગયા,
યાદો ની સંદૂક ખોલી જયારે, આ હોઠ મલકાઈ ગયા,
અમુક મિત્રો જ એવા મળ્યા, જે દિલપાર છવાઈ ગયા। 
                                                               - શ્રધ્ધા 😍 

Comments

Post a Comment

Popular posts from this blog

સ્નેહ

શહીદ

Shrr