મન ની વાત Get link Facebook X Pinterest Email Other Apps February 07, 2020 ભેગો ભગવાન હોય ને તો અજુઁન થવુ સહેલુ છે, પણ જ્યારે સામે જગત નો નાથ હોય તો પણ, "કણૅ" બની મિત્ર માટે ઊભુ રહેવું ખૂબ અઘરૂ છે. - શ્રધ્ધા 😍 Get link Facebook X Pinterest Email Other Apps Comments Unknown7 February 2020 at 22:49Waah👌 nice lines-piyuReplyDeleteRepliesReplyUnknown7 February 2020 at 23:04Wawa wawaReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
સ્નેહ March 01, 2020 જે પોતાનું નથી એને ગુમાવવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને ત્યારે સમજી લેવું કે એ સબંધ સ્વાર્થ નો નહી પણ સ્નેહ નો છે. - શ્રધ્ધા 😍 Read more
શહીદ February 14, 2020 એની આંખો ની બે બૂંદ થી દરિયો પણ હાર્યો હશે , જેણે મેહેંદી વાળા હાથે માતૃભુમિ માટે પોતાના મંગળસૂત્ર ઉતાર્યા હશે. - શ્રધ્ધા 😍 Read more
Waah👌 nice lines
ReplyDelete-piyu
Wawa wawa
ReplyDelete