મુસાફીર

શાયર તો જમાનો છે સાહેબ, અમે તો ખાલી મુસાફીર છીએ,
બસ આ પ્રાણ જાય ત્યાં છુધી જીવવા ની જીદ છે,
બાકી આ સ્વાર્થી દુનિયામાં ક્યાં કોઈ કોઈનુ છે.
                                                        - શ્રદધા
😍

Comments

Post a Comment

Popular posts from this blog

સ્નેહ

શહીદ

Shrr