મિત્ર Get link Facebook X Pinterest Email Other Apps April 02, 2020 મિત્ર એવા રાખો જે તમારા સમય ને બદલી નાખે, એવા નહીં જે સમય આવે ત્યારે પોતે જ બદલાઈ જાય. - શ્રદધા😍 Get link Facebook X Pinterest Email Other Apps Comments
સ્નેહ March 01, 2020 જે પોતાનું નથી એને ગુમાવવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને ત્યારે સમજી લેવું કે એ સબંધ સ્વાર્થ નો નહી પણ સ્નેહ નો છે. - શ્રધ્ધા 😍 Read more
શહીદ February 14, 2020 એની આંખો ની બે બૂંદ થી દરિયો પણ હાર્યો હશે , જેણે મેહેંદી વાળા હાથે માતૃભુમિ માટે પોતાના મંગળસૂત્ર ઉતાર્યા હશે. - શ્રધ્ધા 😍 Read more
Comments
Post a Comment