India Fights Corona
સાચું કહું તો આનાથી સારું જીવન બીજુ કયુ હોય શકે....
જ્યાં બધાં જ ઘરના સાથે છે....
હસે છે,રમે છે અને સાથે જમે છે,
ના ક્યાંય જવાનો પ્લાન છે,ના ક્યાંય જવાની જલ્દી છે.
હમણાં સુધી કામ કરી ને જ જીવન વ્યતીત કર્યું છે,
આગળ પણ કરીશું.
પણ આ સમય ફરી નહીં આવે,
જે હમણાં પરિવાર સાથે મળે છે.
#Enjoyinglockdownwithfamily#IndiaFightsCorona#stayhome#staysafe🙏
- શ્રદધા😍

Super
ReplyDeleteTrue
ReplyDeleteSachi vaat...
ReplyDelete-piyu