શબ્દ Get link Facebook X Pinterest Email Other Apps February 02, 2020 શબ્દોતો માત્ર વાક્યની શોભા છે, સમજવાવાળા તો કોરા કાગળ ને અને મૌન ને પણ બરાબર સમજે છે. - શ્રધ્ધા 😍 Get link Facebook X Pinterest Email Other Apps Comments Unknown2 February 2020 at 22:50Sachi vaat che👌👍-piyuReplyDeleteRepliesReplyUnknown3 February 2020 at 00:52બિલકુલ સાચી વાત કરી છે ReplyDeleteRepliesReplyUnknown7 February 2020 at 21:55True words ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
પસંદ January 05, 2021 ક્યારેક અમુક લોકો એટલા માટે પણ પસંદ આવતા હોય છે, જે સાચું બોલી ને પોતે તૂટી જતા હોય છે,પણ કોઈ નું દિલ નથી તોડતા. -શ્રદધા😍 Read more
ચક્રવ્યૂહ May 31, 2020 અભિમન્યુના ચક્રવ્યૂહથી એક વાત ની શીખ મળે છે કે, હંમેશા હિમ્મતથી હારજો પણ, હિમ્મત ક્યારે ના હારતા, કારણકે ચક્રવ્યૂહ રચવાવાળા આપણા જ હોય છે. મહાભારત સમયે પણ એજ સત્ય હતું અને આજે પણ એજ છે. - શ્રદધા😍 Read more
Sachi vaat che👌👍
ReplyDelete-piyu
બિલકુલ સાચી વાત કરી છે
ReplyDeleteTrue words
ReplyDelete